હિમંતા બિસ્વા સરમાના શૂટિંગ વીડિયોનો વિવાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, PIL દાખલ

📅 Published: February 9, 2026 | 📂 Category: Uncategorized


Assam CM Shooting Video Controversy: સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે જેમાં ઉચ્ચ બંધારણીય હોદ્દા પર રહેલા વ્યક્તિઓ પર નફરત ફેલાવતા બેજવાબદાર નિવેદનો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. અરજદારોએ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા, અન્ય વરિષ્ઠ મંત્રીઓ અને રાજ્યપાલો દ્વારા આપવામાં આવેલા મુસ્લિમ વિરોધી નિવેદનોને ઉચ્ચ હોદ્દા પર રહેલા લોકો દ્વારા બંધારણીય જવાબદારીના ભંગનું ઉદાહરણ ગણાવ્યું છે.

ઓવૈસીએ હૈદરાબાદમાં ફરિયાદ નોંધાવી

AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ સોમવારે હૈદરાબાદ શહેરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોને લઈને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહીની માંગ કરી. હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ X પર એક પોસ્ટમાં કહ્યું કે, ‘દુર્ભાગ્યવશ, નરસંહાર વિશે નફરતભરી વાતો હવે હવે સામાન્ય બની ગઈ છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *