હેરિટેજ સપ્તાહમાં વાવનું જતન જરૃરી શેરખી પાસેની ૪૦૦ વર્ષ જૂની વાવની જમીન પર અનેક દબાણો થઇ ગયા

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized

વડોદરા, તા.20 વડોદરા નજીક સેવાસી રોડ પર સેન્ટ ઝેવીયર્સ ટેકનિકલ ઇન્સ્ટિટયુટની પાછળ શેરખી ગામની સીમમાં આશરે ૪૦૦ વર્ષ જૂની ધરોહર સમાન સ્ટેપવેલ (વાવ)નું હાલમાં તા.૧૯થી ૨૫ નવેમ્બર સુધી ચાલી રહેલા હેરિટેજ સપ્તાહમાં જતન થાય તેવા પ્રયત્નો હાથ ધરાવા જોઇએ. 

તંત્ર દ્વારા યોગ્ય રીતે સારસંભાળ નહી લેવાતા  આ વાવની જમીન પર  લોકોને  દબાણ કરવા માટે મોકળુ મેદાન મળી ગયું  છે. સરકારી જમીન પરની આ વાવની આજુબાજુ પાકા મકાનો બાંધી તેમજ કેટલાક વેપારીના દબાણો વર્ષોથી થઇ ગયા છે છતાં તેને દૂર કરાતા નથી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *