હેલ્મેટના બોક્સની આડમાં લઇ જવાતો ૬૪ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો

📅 Published: February 9, 2026 | 📂 Category: Uncategorized

અમદાવાદ,રવિવાર

હેલ્મેટના બોક્સની આડમાં રૂપિયા ૬૪ લાખ કિંમતનો ૧૧ હજાર બોટલ વિદેશી દારૂ લઇને જતી ટ્રકને પીસીબીએ એસ પી રીંગ રોડ અસલાલી પાસેથી ઝડપી લીધી હતી. ટ્રકમાં ચંડીગઢથી જુનાગઢ વિદેશી દારૂ મોકલવામાં આવ્યો હતો અને દારૂ મંગાવનાર વ્યક્તિ પોલીસથી બચવા ઇટલીના કોડ ધરાવતા ફોનથી વાત કરતો હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે પોલીસે કુલ ૮૪ લાખની કિંમતની મત્તા જપ્ત કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદના અસલાલી એસ પી રીંગ રોડથી એક ટ્રકમાં દારૂનો મોટો જથ્થો લઇને ડ્રાઇવર સનાથલથી  જુનાગઢ તરફ જઇ રહ્યો હોવાની ચોક્કસ બાતમી પોલીસ ઇન્સ્પેક્ટર જે પી જાડેજાને મળી હતી. જેના આધારે રવિવારે રાતના સમયે રીગ રોડ પર વોચ ગોઠવીને શંકાસ્પદ ટ્રકને રોકીને ડ્રાઇવર જોની ચંદેલ (રહે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *