
Gujarat MP ADR Report: ઍસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ(ADR)ના રિપોર્ટ મુજબ દ્વારા 2014થી 2024 વચ્ચેના રિપીટ થયેલા દેશના કુલ 103 સાંસદોમાંથી 102 સાંસદોના વખતો વખત ફાઇલ કરેલ સોગંદનામાનું વિશ્લેષણ કરીને તેમની મિલકતમાં થયેલા ફેરફાર અંગે એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ પ્રમાણે 2014માં આ સાંસદોની સરેરાશ મિલકત 15.76 કરોડ હતી, જે 2024માં વધીને 33.13 કરોડ થઈ છે. જો કે, ગુજરાતના રિપીટ 7 સાંસદોની વાત કરીએ તો જામનગરના સાંસદ પૂનમ માડમની મિલકતમાં 130 કરોડનો (747%) વધારો થયો છે, પરંતુ નવસારીના સાંસદ સી. આર.
