'15 લાખ રૂપિયા લાવો નહીંતર ઘર છોડો…', લગ્નના બીજા જ દિવસે પરિણીતા પર અત્યાચાર, અમદાવાદ પોલીસે ગુનો નોંધ્યો

📅 Published: February 4, 2026 | 📂 Category: Uncategorized


Ahmedabad News: અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતી એક 35 વર્ષીય પરિણીતાએ પોતાના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ દહેજ માટે શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવાની ગંભીર ફરિયાદ નોંધાવી છે. પતિ સુભાષ બ્રિજ નજીક કેશવનગર વિસ્તારમાં એક હાઉસિંગ સોસાયટીમાં રહે છે.

15 લાખની રોકડ રકમ અને કાર ખરીદવા 2 લાખ માગ્યા

ખાનગી સેક્ટરમાં નોકરી કરતી પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ 2017માં લગ્ન કર્યાના બીજા જ દિવસથી સાસરિયાઓએ અસલી રંગ બતાવ્યો હતો, મહેણાં-ટોણાં મારવાનું શરૂ કર્યું હતું. આ વિવાદ સમય જતાં વધુ વકર્યો હતો અને સાસરિયાઓ દ્વારા પરિણીતા પાસે 15 લાખની રોકડ રકમ તેમજ કાર ખરીદવા માટે વધારાના 2 લાખની માગણી કરવામાં આવતી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *