![]() |
| (IMAGE – instagram /salhesh_usa) |
Darbhanga Maharani Kamsundari Devi passed away: બિહારના દરભંગા રાજપરિવારના છેલ્લા મહારાણી કામસુંદરી દેવીનું 94 વર્ષની વયે નિધન થયું છે, જેના કારણે મિથિલાંચલ સહિત સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેમણે દરભંગાના ઐતિહાસિક કલ્યાણી નિવાસમાં અંતિમ શ્વાસ લીધા હતા.

