2030 સુધીમાં ચોકલેટ બજાર આશરે 3.58 બિલિયન ડોલર સુધી પહોંચશે

📅 Published: February 10, 2026 | 📂 Category: Uncategorized

અમદાવાદ : વેલેન્ટાઇન વીક દરમિયાન દર વર્ષે ૯ ફેબ્રુઆરીએ ઉજવાતો ચોકલેટ ડે  ફક્ત પ્રેમને જ નહીં, પરંતુ તે ભારતમાં ઝડપથી વિકસતા ચોકલેટ વ્યવસાયને પણ પ્રતિબિંબિત કરે છે. આજે, ચોકલેટની માંગ ઝડપથી યુવાનો, વ્યાવસાયિકો અને અન્ય વ્યક્તિઓમાં ફેલાઈ ગઈ છે.

ભારતમાં ચોકલેટ ઉદ્યોગ હવે તેના બાળપણથી વિકાસના તબક્કામાં આગળ વધી ગયો છે. માર્કેટ રિસર્ચ કંપની મોર્ડોર ઇન્ટેલિજન્સના અહેવાલ મુજબ, ૨૦૩૦ સુધીમાં ચોકલેટ બજાર આશરે ૩.૫૮ બિલિયન ડોલર સુધી પહોંચવાની ધારણા છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *