
– ઓક્સફર્ડ યુનિ.ના રિસર્ચમાં સરેરાશ બે ડિગ્રી તાપમાન વધવાની ચેતવણી
– 25 વર્ષ પછી 380 કરોડ લોકો એક્સ્ટ્રીમ હીટનો અનુભવ કરતાં હશે : ખેતી-પશુપાલન પર ગંભીર અસર થશે
– ઓસ્ટ્રિયા, નોર્વે, ફિનલેન્ડ, કેનેડા, આયર્લેન્ડ જેવા ઠંડા દેશોમાં અત્યારના તાપમાનમાં 150 થી 200 ટકા વધારો થશે
લંડન : ઓક્સફર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં જણાયું છે કે જો પરંપરાગત ઉર્જાના સ્ત્રોતનો અત્યારે થઈ રહ્યો છે એટલો જ ઉપયોગ થતો રહેશે તો ભવિષ્યમાં ગંભીર અસરો થશે. અત્યારની સરખામણીએ ગરમી અસહ્ય પડશે.
