'21 દેશોમાં યાત્રા ન કરો..', અમેરિકન નાગરિકો માટે USએ જાહેર કરી ટ્રાવેલ એડવાઇઝરી, મોટું થવાના સંકેત?

📅 Published: January 8, 2026 | 📂 Category: Uncategorized


America Russia Clash: મધદરિયે અમેરિકાએ રશિયાના ઓઈલ ટેન્કર પર કબજો કરતાં હતા બંને દેશ વચ્ચે તણાવભરી સ્થિતિ ઊભી થઈ છે. તેવામાં અમેરિકાએ તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં અમેરિકન નાગરિકોને 21 દેશોની મુસાફરી ન કરવાની સલાહ આપી છે. જેમાં રશિયા, યુક્રેન, લિબિયા અને ઈરાન, ઈરાક જેવા દેશોનો સમાવેશ થયા છે. જો કે તેમાં ભારત-પાકિસ્તાન-ચીનનું નામ નથી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *