26 નવેમ્બરને બંધારણ દિવસ કેમ કહેવાય છે? જાણો કેટલા દિવસમાં તૈયાર થયું હતું ભારતનું બંધારણ

📅 Published: November 24, 2025 | 📂 Category: Uncategorized


Constitution Day: ભારતના બંધારણને અપનાવવાની યાદમાં દર વર્ષે 26 નવેમ્બરે બંધારણ દિવસ ઉજવવામાં આવે છે. ભારતની બંધારણ સભાએ 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવ્યું હતું, પરંતુ તે 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું. આ જ કારણ છે કે 26 નવેમ્બરે બંધારણ દિવસ અને 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવે છે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે 19 નવેમ્બર 2015 ના રોજ નાગરિકોમાં બંધારણના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 26 નવેમ્બરને ‘બંધારણ દિવસ’ તરીકે ઉજવવાના ભારત સરકારના નિર્ણયને સૂચિત કર્યો હતો.

આ પણ વાંચોઃ પક્ષી સાથે અથડાયા બાદ ઈન્ડિગોનું વિમાન નુકસાનગ્રસ્ત, ઋષિકેશમાં સર્જાઈ દુર્ઘટના

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *