3.8 ડિગ્રી ઠંડીથી નલિયા મિનિ કાશ્મીર તો 6 ડિગ્રીથી ગિરનાર બન્યો હિમાલય

📅 Published: January 12, 2026 | 📂 Category: Uncategorized


પૂર્વ-ઉત્તરના બર્ફિલા પવનોએ જનજીવનને ધૂ્રજાવ્યું

પશ્ચિમ કચ્છમાં કાતિલ ઠંડીથી બરફના હળવા થર જામ્યા, અમરેલી 7.6 ડિગ્રી અને રાજકોટમાં 8.9 ડિગ્રી સહિત આઠ શહેરોમાં 10 ડિગ્રી નીચે પારો ગગડયો

રાજકોટ: કાશ્મીર-હિમાલય ક્ષેત્રની બરફવર્ષા વચ્ચે પૂર્વ-ઉત્તર દિશાના બર્ફીલા પવનો ગુજરાત ઉપર ફરી વળતા ધૂ્રજાવી દેતી કાતિલ ઠંડી આજે પણ ચાલુ રહી છે. ખાસ કરીને સરહદી કચ્છ જિલ્લામાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *