436 ઉદ્યોગ સાહસિકોનો 950 અબજ ડોલરનો કારોબાર, સ્વિટ્ઝર્લેન્ડની GDP કરતા પણ વધુ

📅 Published: January 25, 2026 | 📂 Category: Uncategorized

અમદાવાદ : ભારતના ૪૦ વર્ષથી ઓછી ઉંમરના ઉદ્યોગસાહસિકો હવે ૯૫૦ અબજ ડોલરના કારોબારનું સંચાલન કરી રહ્યાં છે અને અંદાજે ૧૨ લાખ લોકોને રોજગારી પુરી પાડી રહ્યાં છે. મહત્વની વાત એ છે કે આ તમામ ઉદ્યોગ સાહસિકો મોટાભાગે સ્વ-નિર્મિત સંસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે.

એવેન્ડસ વેલ્થ-હુરુન ઇન્ડિયા સિરીઝ ૨૦૨૫ મુજબ, ૪૦ વર્ષથી ઓછી ઉંમરના ૪૩૬ ઉદ્યોગસાહસિકો દ્વારા સંચાલિત કંપનીઓનું સંયુક્ત મૂલ્યાંકન હવે ૯૫૦ બિલિયન ડોલર એટલેકે ૮૩ લાખ કરોડથી વધુ છે. જે સ્વિટ્ઝર્લેન્ડની સમગ્ર જીડીપી કરતાં વધુ છે. ૪૩૬માંથી ૪૦૦ પુરુષો તો ૩૬ મહિલાઓ છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *