
– ભાવનગર પીજીવીસીએલની સર્કલ ડિસકનેક્શન ડ્રાઈવ
– 2757 ટીમો બનાવી વીજબીલ નહી ભરનારા 1019 ગ્રાહકોના વીજ કનેક્શન કટ કરાયા
ભાવનગર : પીજીવીસીએલ ભાવનગર વર્તૂળ કચેરીના પાંચેય ડિવિઝનમાં તા.૧થી ૯ દરમિયાન સર્કલ ડિસકનેક્શન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. નવ દિવસ દરમિયાન પીજીવીસીએલની ૨૭૫૭ ટીમો દ્વારા રૂ.૧૦ કરોડથી વધારેના બાકી વીજબીલની વસૂલાત કરવામાં આવી છે.
