5 લાખ સુધીની વ્યાજમુક્ત લોન, સ્લમ ફ્રી મુંબઇ… બીએમસી ચૂંટણી માટે મહાયુતિનો ચૂંટણી ઢંઢેરો

📅 Published: January 11, 2026 | 📂 Category: Uncategorized

BMC Election and Mahayuti Menifesto : મુંબઈ મહાનગરપાલિકા (BMC) ચૂંટણી પહેલા મહાયુતિ ગઠબંધન દ્વારા પોતાનો સંયુક્ત ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. આ ક્ષણે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, મુખ્યમંત્રી એકનાથ શિંદે, રામદાસ અઠાવલે, વિનોદ તાવડે, અમીટ સતામ અને આશિષ શેલાર સહિત અનેક વરિષ્ઠ નેતાઓ હાજર હતા. 

ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, તેમાં ગત્ત સાડા ત્રણ વર્ષમાં મુંબઇ માટે કરાયેલા વિકાસના કામને પણ સમાહિત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, મહાયુતિ ગઠબંધનનો ઉદ્દેશ્ય મુંબઇના વિકાસની ગતિને ઝડપી બનાવવાનો છે. શિંદેએ મરાઠી માનુસના મુદ્દે ભારપૂર્વક જણાવ્યું કે, મોટા પ્રમાણમાં મરાઠી લોકો શહેર છોડી ચુક્યા છે અને ગઠબંધન તેમના પુનર્વસનની દિશામાં કામ કરી રહ્યું છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *