
Afghanistan Snowfall Tragedy: ભારતના પડોશી દેશ અફઘાનિસ્તાનમાં કુદરતના પ્રકોપના કારણે 61 લોકોના મોત થયા છે જ્યારે 110થી વધુ હોસ્પિટલમાં દાખલ છે. સતત ત્રણ દિવસથી ભારે બરફવર્ષા અને મુશળધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ છે.
અફઘાનિસ્તાનમાં કુદરતનો પ્રકોપ, 61ના મોત
બુધવારથી શનિવાર સુધીમાં અફઘાનિસ્તાનના ઉત્તર તથા મધ્ય વિસ્તારમાં ભારે બરફ વર્ષા થઈ. જેમાં 458 જેટલા ઘરો ધરાશાયી થયા.
