બાંગ્લાદેશમાં 5.7 અંકનો ભૂકંપ : ઢાકા ધ્રૂજી ઉઠયું : કોલકત્તા, માલ્દા, નાદીયા અને કૂચ વિહાર સુધી આંચકા

📅 Published: November 21, 2025 | 📂 Category: Uncategorized


– પ્રચંડ રાજકીય ભૂકંપ આવતાં પૂર્વે કુદરતની ચેતવણી

– સવારે 10.10 મિનિટ માત્ર થોડી જ સેંકડો સુધી આ ભૂકંપ આવ્યો હતો પરંતુ કોલકતામાં પણ પંખા, લાઈટો, ફર્નિચર તેમાં સોફા પણ હલી ઉઠયા

કોલકત્તા : આજે શુક્રવારે સવારે બાંગ્લાદેશમાં ૫.૭નો ધરતીકંપ થયો હતો તેથી સમગ્ર ઢાકા શહેર તથા બાંગ્લાદેશનાં અન્ય શહેરો રંગપુર અને ઐમાનસિંઘ જેવાં શહેરો પણ ધ્રૂજી ઉઠયાં હતાં.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *