દુનિયાનાં વસવા લાયક 100 શહેરો : લંડન પ્રથમ ક્રમે ન્યૂયોર્ક બીજાં બેંગાલુરૂ 29, મુંબઇ 40, દિલ્હી ૫૨ અને હૈૈદરાબાદ 82મા ક્રમે

📅 Published: November 21, 2025 | 📂 Category: Uncategorized

– શિક્ષણ, સંસ્કૃતિ, સંપર્ક સરળતા, સલામતી નાઇટ લાઇફ જેવાં માપદંડો દ્વારા રીઝોનન્સ કન્સલટન્સીએ અહેવાલ તૈયાર કરી શહેરોને ક્રમ આપ્યો છે

નવી દીલ્હી : રેઝોનન્સ કન્સલ્ટન્સી નામક એક સંસ્થાએ દુનિયાનાં ૨૭૦ જેટલાં શહેરોનો અભ્યાસ કરી તે પૈકી ૧૦૦ શહેરો જુદાં તારવી તે શહેરોની વસવાટ યોગ્યતા પરથી તેને ક્રમાંકિત કર્યા છે. તે માટે એ સંખ્યાએ શિક્ષણ સંસ્કૃતિ, સંપર્ક સરળતા સલામતી અને નાઇટ લાઇફ સુદ્ધાંત આવરી લીધાં છે અને ઉપરથી વર્લ્ડઝ બેસ્ટ સીટીઝ રીપોર્ટ ફોર ૨૦૨૬ તૈયાર કર્યો છે.

આ સંસ્થાએ દુનિયાનાં ૨૭૦ શહેરોમાં તેના શ્રેષ્ઠ કર્મચારીઓને મોકલી રીપોર્ટ તૈયાર કરવા જણાવી દીધું હતું. તેઓએ તૈયાર કરેલા અહેવાલ મુજબ પાટનગરોનું પાટનગર તરીકે ઓળખાતું લંડન વસવા માટે શ્રેષ્ઠ શહેર છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *