જેતપુરમાં 2 વર્ષની બાળકી પર કૂતરાનો હુમલો : 6 ટાંકા આવ્યા

📅 Published: January 10, 2026 | 📂 Category: Uncategorized


શહેરમાં રખડતાં શ્વાનોનો યમદૂતો જેવો આતંક : 3 માસમાં 1250 નાગરિકોને શ્વાનો કરડયાં હોવા છતાં પાલિકા દ્વારા કોઈ જ પગલાં ન લેવાતા ભારે જન- રોષ

જેતપુર, : શહેરમાં રખડતાં શેરી શ્વાનોએ માજા મૂકી દીધી છે. અહી છેલ્લા ત્રણ માસમાં 1250 નાગરિકોને કૂતરાઓ કરડી જવા છતાં પાલિકાએ કોઈ જ પગલા ન લેતાં લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આજે અહી બે વર્ષની વયની બાળકી પર શ્વાને હુમલો કરી બચકાં ભરી લેતાં છ ટાંકા લેવા પડયા છે.

અહીંની આસોપાલવ સોસાયટીમાં  ગોંદરા પાસે ઘરની બહાર રમતી ત્રિવા નામની એક બાળકી પર રખડતાં શ્વાને હુમલો કરતા લોહીલુહાણ થઈ ગઈ હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *