રાજકોટમાં ઈ.સ. 1935માં અને ભૂજમાં 1977માં માઈનસ તાપમાન નોંધાયું હતું

📅 Published: January 17, 2026 | 📂 Category: Uncategorized


ગુજરાતમાં 1988 પછી ઠંડીનો રેકોર્ડ કદિ તૂટયો નથી  રાજ્યમાં સીઝનની સર્વાધિક  ઠંડીના રેકોર્ડ જાન્યુઆરી  માસમાં જ નોંધાતા રહ્યા છે  : અમદાવાદમાં 1954માં : દ્વારકા, ભાવનગર, સુરતમાં 1929માં, કેશોદ, વડોદરા, પોરબંદરમાં 1962માં સર્વાધિક ઠંડી નોંધાઈ હતી

 રાજકોટ, : ગુજરાતમાં હાલ સવારે કેટલાક સ્થળોએ ધ્રુજાવી દેતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં મહત્તમ ઠંડી કેટલી પડી શકે?  રાજકોટમાં ઈ.સ. 1935માં 16 જાન્યુઆરીએ -0.6 સે.તાપમાન નોંધાયું હતું જેને આજે બરાબર 90 વર્ષ પૂરા થયા છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *