ભાદર-1 સિંચાઈનું પાણી ન મળતાં ખેડૂતોએ કેનાલમાં રામધૂન બોલાવી

📅 Published: January 18, 2026 | 📂 Category: Uncategorized


ધોરાજીના હડમતીયા ગામે કેનાલ રિપેરિંગના નામે ભરસિઝનમાં
પરેશાની : જે કામ રવી મોસમ પૂર્વે ઉનાળામાં થઈ જવું જોઈએ એ કામ હવે કરતા ખેડૂતો રવી
સિંચાઈ જળથી વંચિત 
 

ધોરાજી, :  ધોરાજી પંથકમાં ભાદર -1 કેનાલના કારણે ખેડૂતોને રવી મોસમ લેવામાં સાનુુકુળતા વધી જાય છે. નવાઈની વાત એ છે કે દીવાળી પછી રવી મોસમના વાવેતર થયા પછી પાણી છોડવામાં આવે છે અને નિયમ મુજબ પાણી છોડતા પહેલા કેનાલની સાફ સફાઈ કરી લેવી પડે છે. એ કામ હડમતીયા કે મોટીમારડ વિસ્તારમાં બરાબર કરવામાં આવ્યું ન હતું.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *