વિદ્યાર્થીને વર્ક પરમિટ-વિઝા વધારવાનું કહી યુકેમાં ઠગાઈઃ દંપતિ ભારત ભાગ્યું

📅 Published: January 26, 2026 | 📂 Category: Uncategorized

અમદાવાદ, રવિવાર

અમદાવાદનો યુવક લંડનમાં ભણતો હતો ત્યારે વડોદરાથી આવેલા યુવક અને યુવતીએ વર્ક પરમીટ-વિઝા એક્સટેન્ડ કરાવી આપવાનું કહીને ૬.૫૦ લાખ રૃપિયા પડાવ્યાં હતાં. પૈસા લઈને આ યુગલ ભાગીને ભારત આવ્યું હતું. અમદાવાદના યુવક સાથે છેતરપિંડીની ઘટનામાં આખરે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. છેતરપિંડી આચરવાના કેસમાં વડોદરાના ટેટૂ આર્ટિસ્ટ મિતુલને પોલીસે ઝડપી લીધો છે. આરોપીએ આપેલી કેફીયત મુજબ તેની સાથે રહેલી યુવતીએ પહેલાં લગ્નમાંથી છૂટાછેડા બાદ લગ્ન કર્યા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *