વોર્ડ વિઝાર્ડ સાથે 28 કરોડની ઠગાઇ કરનાર સીઈઓ ડો.સંતોષના ફાર્મ અને બંગલા પર છાપા

📅 Published: February 14, 2026 | 📂 Category: Uncategorized

વડોદરાઃ જેતલપુર રોડની વોર્ડ વિઝાર્ડ મેડિકેર સાથે ૨૮.૪૭ કરોડની ઠગાઇ કરવાના ગુનામાં સંડોવાયેલા સીઇઓ ડો.સંતોષ ગઢવી ફરાર થઇ ગયો હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.તેની સાથે કૌભાંડમાં અન્ય લોકો  પણ સામેલ હોવાનું પોલીસ માની રહી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે,હોસ્પિટલના સાધનો અને હાઉસ કીપિંગ સર્વિસ સહિતના કોન્ટ્રાક્ટમાં સીઇઓ ડો.સંતોષ હરીભાઇ ગઢવી સામે ગુનો નોંધાયા બાદ તેને શોધવા આજે ટીમોએ ભાયલી ખાતે દર્શનમ બંગ્લોઝ અને આણંદના ફાર્મ હાઉસમાં તપાસ કરી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *