વાસણ સાફ કરવાના બહાને વૃદ્ધાની સોનાના બંગડી લઈ ગઠિયા પલાયન

📅 Published: February 16, 2026 | 📂 Category: Uncategorized


દહેગામમાં ફરી ગઠિયા ટોળકીએ દેખા દીધી

બાઈક ઉપર આવેલા બે શખ્સો સીસીટીવીમાં કેદ ઃ અગાઉ પકડાયેલી ટોળકીના આધારે પણ પોલીસ તંત્રની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં વાસણ સાફ કરવાના બહાને
વૃદ્ધાના સોનાના દાગીના ચોરી જનાર બાઈક ઉપર આવેલા બે ગઠીયાઓની હાલ પોલીસ દ્વારા
સીસીટીવીના આધારે તપાસ શરૃ કરવામાં આવી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *