Amreli : બગસરામાં 2 સિંહ જોવા મળ્યા, લોકોમાં ભયનો માહોલ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

અમરેલી જિલ્લાના બગસરામાં દિવસ દરમિયાન 2 સિંહ જોવા મળ્યા છે. બગસરાના જેતપુર રોડ ઉપર સિંહોની હાજરીના કારણે સ્થાનિક લોકોમાં ભય જોવા મળી રહ્યો છે

બંને સિંહો જંગલ છોડીને રેવન્યુ વિસ્તારમાં આવ્યા

 આ બંને સિંહો જંગલ છોડીને રેવન્યુ વિસ્તારમાં આવ્યા છે, જે વિસ્તારમાં હુડકો કોલોની અને આંગણવાડી પણ આવેલા છે. સ્થાનિકો ભયભીત થયાં છે, ખાસ કરીને શિયાળુ વાવેતર ચાલતા હોવાને કારણે ખેતરોમાં મજૂરો અને ખેડૂતોએ જોખમ અનુભવું પડ્યું છે.

બાળકને ફાડી ખાધું

 માહિતી અનુસાર, કાલે તા. 25/11/25ના રોજ બગસરાના હમાપુર ગામમાં એક સિંહે બાળક પર હુમલો કરીને ફાડી ખાધુ હતું. જેના પગલે સ્થાનિકોમાં ભય અને ચિંતાનું વાતાવરણ વધી ગયું છે.

આ પણ વાંચો—-   Mumbai Attack: બહાર મોતનો નગ્ન નાચ ચાલતો હતો અને હોસ્પિટલમાં ગોળીબાર વચ્ચે જ્યારે એક નર્સે પ્રસૂતિ કરાવી..આતંકી હુમલાની અંજલીની કહાની


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *