BMCના મેયર અંગે નવો વળાંક, ફડણવીસ સરકારનું એક પગલું અને બદલાઈ ગયો 'ખેલ'

📅 Published: January 26, 2026 | 📂 Category: Uncategorized


BMC Mayor: દેશની સૌથી ધનિક મહાનગરપાલિકા BMCના મેયર પદ માટેની જંગ હવે રસપ્રદ મોડ પર પહોંચી છે. શિવસેના (ઉદ્ધવ જૂથ) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના ‘મેયર આપણો જ હશે’ તેવા નિવેદન બાદ એકશનમાં આવેલી મહાયુતિ સરકારે મેયરની ચૂંટણી પ્રક્રિયાના વર્ષો જૂના નિયમોમાં ધરખમ સુધારો કરી નાખ્યો છે. આ સુધારા બાદ હવે ચૂંટણી પ્રક્રિયા પર સરકારના સીધા પ્રતિનિધિનું નિયંત્રણ રહેશે.

શું હતો જૂનો નિયમ અને ઠાકરે જૂથની વ્યૂહરચના?

પરંપરાગત રીતે, નવા મેયરની વરણી ન થાય ત્યાં સુધી પ્રથમ બેઠકની અધ્યક્ષતા કાં તો વિદાય લેતા મેયર અથવા ગૃહના સૌથી વરિષ્ઠ કોર્પોરેટર કરતા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *