Budget 2026 : નિર્મલા સીતારમણ આજે 9મી વખત બજેટ રજૂ કરશે, જાણો પળેપળની અપડેટ

📅 Published: February 1, 2026 | 📂 Category: Uncategorized

Budget 2026 LIVE : ભારતની અર્થવ્યવસ્થાની દિશા નક્કી કરનારું વર્ષ 2026નું કેન્દ્રીય બજેટ આજે રજૂ થવા જઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 9મી વખત બજેટ રજૂ કરીને ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. મધ્યમ વર્ગ, ટેક્સપેયર્સ, ખેડૂતો અને યુવાઓ માટે આ બજેટમાં શું ખાસ હશે, તેના પર સમગ્ર દેશની નજર છે.

બજેટ 2026 Live UPDATES : 

11 વાગ્યે સંસદમાં કેન્દ્રીય બજેટ 2026 રજૂ થશે 

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *