સસ્તા ચાઈનીઝ સ્ટીલના પૂર સામે ભારતીય બજારોને બચાવવા મોટો નિર્ણય: નવી દિલ્હી વધુ બે મહિના આયાત પર રાખશે બાજ નજર; સ્થાનિક ઉત્પાદકોની ચિંતા વચ્ચે મંત્રાલય સખત એક્શનના મૂડમાં
By Dharmesh Prajapati ભારતના મેટલ ઇન્ડસ્ટ્રી, મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને ગ્લોબલ ઇકોનોમિક પોલિસીના મોરચેથી દેશના સ્ટીલ ઉદ્યોગો માટે એક અત્યંત મહત્વના...
