Stock Market Opening: નવરાત્રિના આરંભે ધનવર્ષા, બજારમાં તેજી, સેન્સેક્સ 298 પોઈન્ટના વધારે સાથે ખૂલ્યો
ભારતીય શેરબજાર સોમવાર, 12 ઓક્ટોબરના રોજ શરૂઆતના કારોબારમાં તેજીના સંકેતો બતાવી રહ્યું છે. ભારતમાં અત્યારે નવરાત્રિ તહેવારની આનંદ ઉલ્લાસ સાથે...
