SA vs AUS 1st Test : દક્ષિણ આફ્રિકા પોતાની જાળમાં ફસાયું, ડરબન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન દક્ષિણ આફ્રિકાની ટીમને પોતાના જ મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. ડરબનમાં...
