Wahab Riaz : સિંદરી બળી પણ વળ ન છૂટ્યો, પાકિસ્તાનને હજૂ પણ છે ટ્રોફિ જીતવાના અભરખા
વિમેન્સ એશિયા કપ 2026માં પાકિસ્તાનને ફરી એકવાર ભારત સામે કારમી હારનો સામનો કરવો પડ્યો.5 સપ્ટેમ્બરે દુબઈમાં રમાયેલી ગ્રુપ સ્ટેજની મેચમાં...
