Sher-E-Punjab T20 League : અભિષેક શર્માએ બોલિંગમાં કર્યો કમાલ,4 બોલમાં પલટાઈ મેચની બાજી
શેર-એ-પંજાબ ટી20 લીગમાં દરરોજ એકથી એક રોમાંચક મુકાબલા જોવા મળી રહ્યા છે.ટૂર્નામેન્ટની 17મી મેચમાં ફાજિલ્કા ફાલ્કન્સ અને અમૃતસર સૂરમા વચ્ચે...
