યુવી ફરી જૂના અંદાજમાં જોવા મળ્યો, 6 છગ્ગા સાથે 71 રન ફટકારી ઓસ્ટ્રેલિયાને 46 રને હરાવ્યું
શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2026ની મેચમાં ભારત ચેમ્પિયન્સે ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સને 46 રને હરાવીને શાનદાર શરૂઆત કરી...
