Daman : પુત્રે નદીમાં ઝંપલાવ્યું, પાછળથી માતાએ પણ લગાવી છલાંગ, સ્થાનિક યુવકો દેવદૂત બની બચાવ્યા બંનેના જીવ
સંઘપ્રદેશ દમણમાં રાજીવ ગાંધી સેતુ બ્રિજ પરથી માતા અને પુત્રએ દમણગંગા નદીમાં છલાંગ લગાવતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની...
