Diu : Snapchat પર મંગેતરને હેરાન કરવાનો વિવાદ, હોટેલ પાસે યુવકને છરીના ઘા ઝીંક્યા, 3 આરોપી ઝડપાયા
દીવના વણકબારા વિસ્તારમાં મહેશ્વરી હોટેલ નજીક યુવક પર છરી વડે હુમલો કરવાના કેસમાં કોસ્ટલ પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે. પોલીસે...
