Haryana : લગ્ન માટે ગેંગસ્ટરને મળ્યા 12 કલાક, કંબોડિયાની પ્રેમિકા સાથે લીધા 7 ફેરા, સાંજે ફરી જેલમાં

હરિયાણાના ઝજ્જર જિલ્લાના દુલીના ગામમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ગેંગસ્ટર મૈનપાલ ઢિલ્લાના લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે. મૈનપાલે માત્ર...
Read More »

Surat: નવી સિવિલ હોસ્પિટલમાં થર્ડ યરના રેસિડેન્ટ ડોક્ટરનો આપઘાત, દોઢ મહિનામાં બીજી ઘટના

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં થર્ડ યરના રેસિડેન્ટ ડોક્ટરે આપઘાત કરતાં ખળભળાટ મચ્યો છે. યોગેન્દ્ર દિલીપ પ્રજાપતિ નામના રેસિડેન્ટ ડોક્ટરે ધારદાર...
Read More »

Rajkot Crime News: ભક્તિનગર સર્કલ પાસે ધોળા દિવસે યુવાનની હત્યા, પ્રેમ લગ્નની અદાવતની આશંકા

રાજકોટ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ દિનપ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે વધુ એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના વ્યસ્ત...
Read More »

Banaskantha News: દાંતીવાડામાં ACBનો સપાટો! 50,000ની લાંચ લેતા સિંચાઈ વિભાગનો અધિકારી નિમેષ પટેલ ઝડપાયો

બનાસકાંઠા જિલ્લામાંથી ભ્રષ્ટ અધિકારીઓ સામે એસીબી (ACB) દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. પાલનપુર એસીબી યુનિટ દ્વારા દાંતીવાડા સિંચાઈ ઓફિસમાં...
Read More »

Surat Crime News: સચિન GIDCમાં ગાંજાની મોટાપાયે હેરાફેરી, મહિલા સહિત બે ઇસમો ઝડપાયા

સુરત શહેરમાં અસામાજિક તત્વો અને નશાના કારોબાર વિરુદ્ધ સુરત પોલીસે કડક વલણ અપનાવ્યું છે. તાજેતરમાં સુરતના સંવેદનશીલ ગણાતા સચિન GIDC...
Read More »

Sahil Wakode કેસમાં નવો વળાંક! IIT બોમ્બેએ હવે માંગી માફી, કહ્યું- તપાસ પૂરી થયા પહેલા…

IIT બોમ્બેએ વિદ્યાર્થી સાહિલ વાકોડેના મૃત્યુ અંગેના તેના અગાઉના નિવેદન માટે જાહેરમાં માફી માંગી છે. સંસ્થાએ સ્વીકાર્યું કે તપાસ પૂર્ણ...
Read More »

Ahmedabad News : બિલ્ડરના ફાયદા માટે AMTS બસ સ્ટેન્ડ ગાયબ કરાયું? જોધપુર ચાર રસ્તા પાસે મુસાફરો પરેશાન

અમદાવાદ શહેરના જોધપુર વિસ્તારમાં આવેલું AMTS (અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ) નું બસ સ્ટેન્ડ રાતોરાત ગાયબ થઈ જતાં મોટો વિવાદ ઊભો...
Read More »

Jamui કાંડના આરોપીને વકીલે ઝાપટ ઠોકી દીધી, વકીલે કહ્યું- સજા મળશે તો ભોગવીશ

જમુઈ કાંડના આરોપી હરે રામ યાદવને બુધવાર, 23 સપ્ટેમ્બર 2026ના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. રજૂઆત બાદ પોલીસ તેને...
Read More »

Surat News: જાવેદ શા મર્ડર કેસનો માસ્ટરમાઈન્ડ લાજપોર જેલમાંથી પકડાયો, 7 દિવસની રિમાન્ડ મંજૂર

સુરત શહેરમાં ચર્ચાનો વિષય બનેલા ચકચારી જાવેદ શા મર્ડર કેસમાં સુરત ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. વર્ષ 2024માં બનેલી...
Read More »

Surendranagar News: એસટી બસમાં નશાની હેરાફેરીનો પર્દાફાશ, પોશડોડાના જથ્થો સાથે એક ઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-સાયલા હાઈવે પરથી ચકચારી ઘટના સામે આવી છે. સુરતથી જૂનાગઢ તરફ જતી સરકારી એસટી બસમાં બેઠેલા એક પરપ્રાંતિય...
Read More »