Bhavnagar Crime News: સોશિયલ મીડિયાથી ઘર સુધી, સગીરા સાથે અડપલાં અને માનસિક ત્રાસ આપવા મામલે ત્રણ સામે ગુનો દાખલ, અરમાન ઝડપાયો
ભાવનગર શહેરમાંથી એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાવનગર શહેરના એક જઘન્ય કિસ્સામાં સગીરા સાથે શારીરિક અડપલાં...
