ઉઘરાણી મુદ્દે યુવા કિન્નરના વાળ કાપી નાખ્યા:નવસારીમાં કિન્નર જૂથે ઘૂંટણિયે બેસાડી ₹5 લાખની તાત્કાલિક માંગણી અને ₹10 લાખના દાવાની ધમકી આપી; VIDEO વાયરલ
નવસારી શહેરના વિજલપોર સ્થિત ફાટક પાસે આવેલા શિવાલય એપાર્ટમેન્ટ નજીક ગઈકાલે અખાડાના નામનો ખોટો ઉપયોગ કરી કથિત ગેરકાયદે નાણાંની ઉઘરાણી...
