વેરાવળના ટોબરા ગામમાં મધરાતે સાત સિંહો ઘૂસ્યા:સિંહોની પાછળ શંકાસ્પદ કાર દોડાવાઈ હોવાનો ગ્રામજનોનો દાવો, CCTV સામે આવ્યા
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ટોબરા ગામમાં 22 ઓગસ્ટની મધરાતે 7 સિંહોની પાછળ શંકાસ્પદ કાર દોડાવી પજવણી કરાઈ હોવાનો વિવાદ...
