Gir Somnath News : વેરાવળના અધૂરા ઓવરબ્રિજ મુદ્દે સરકાર હરકતમાં, સાડાચાર વર્ષ બાદ કમિશનરે કરી સાઈટ વિઝિટ
વેરાવળ શહેરમાં છેલ્લા સાડાચાર વર્ષથી અધૂરા પડેલા બે ઓવરબ્રિજના પ્રશ્ને આખરે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. સમગ્ર મામલે રજૂઆત...
