લક્ઝરી બસના હાઈડ્રોલિક ડોરના સેન્સર ફેલ્યોરે બાળકનો જીવ લીધો:બાળકે કૂતુહલવશ દરવાજો ખોલ્યો ને પ્રેશરમાં દરવાજો બંધ થયો, શ્વાસ રુંધાતા મોત
વડોદરા શહેરના સૂર્યનગર-તરસાલી બાયપાસથી ધન્યાવી તરફ જવાના માર્ગ પર આવેલા એક રિપેરિંગ કારખાનામાં ઊભેલી લક્ઝરી બસના ઓટોમેટિક દરવાજામાં માથું ફસાઈ...
