આણંદમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ:નાયબ મુખ્યમંત્રી સહિત 10 હજારથી વધુ લોકો જોડાયા
દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા એક...
