તરસાલી રોડ પર યુવકની હત્યા કેસમાં બે આરોપી ઝડપાયા:મૃતક યુવક અને આરોપીનો ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો, બે વોન્ટેડ આરોપી ઝડપી પાડવા તપાસનો ધમધમાટ
વડોદરા શહેરના સોમાતળાવ-તરસાલી રોડ પર અમરશ્રદ્ધા સોસાયટી પાછળ વુડાના મકાન પાસે નજીવી બાબતે તકરારમાં 26 વર્ષીય યુવક મેહુલ ભરતસિંહ દરબારની...
