સરખેજ-સાણંદ ચોકડી પાસે ગોડાઉનમાં ભીષણ આગ:ઈન્ડિયા એસ્ટેટ ટાયરના ગોડાઉનમાં આગથી ફાયરની 8 ગાડી ઘટનાસ્થળે, એસ્ટેટમાં ઓફિસો અને દુકાનો ખાલી કરાવાઈ
આજે 19 ઑગસ્ટે શહેરના સરખેજ- સાણંદ ચોકડી પાસે રીલીફ હોટલની ગલીમાં ઇન્ડિયા એસ્ટેટ ટાયરના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની...
