માનવતાએ ધર્મની દીવાલો તોડી:હિંદુ મહિલાએ મુસ્લિમ દર્દીને અને મુસ્લિમ મહિલાએ હિંદુ દર્દીને કિડની દાનમાં આપી
અમદાવાદના ગુરુકુળ સ્થિત સ્ટર્લિંગ હોસ્પિટલે પોતાનું પ્રથમ સફળ ‘કિડની સ્વૈપ ટ્રાન્સપ્લાન્ટ’ કરીને મેડિકલ લેવલે એક મોટું કોમી એકતાનું ઉદાહરણ પૂરું...
