Vadodara News: ચોર મહિલા આખી રાત ઘરમાં સંતાઈ, વહેલી પરોઢે વૃદ્ધાના હાથમાંથી સોનાની બંગડી લૂંટી
વડોદરા શહેરના માંજલપુરમાં લાલબાગ નજીક આવેલી જગન્નાથ પૂરમ સોસાયટીમાં ગત બુધવારે વહેલી પરોઢે એક મકાનમાં લૂંટ થઈ હતી.ગ્રાઉન્ડ ફ્લોર પર...
