બંધુઆ મજૂરી અને પોલીસ અત્યાચાર સામે માનવ અધિકાર પંચ લાલઘૂમ:73થી વધુ કેસોની સુનાવણી, પાયલ ગોટી કેસમાં વળતરનો આદેશ અને દોષિત પોલીસકર્મીઓ સસ્પેન્ડ

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) દ્વારા ગાંધીનગર ખાતે બે દિવસીય ફુલ કમિશન કેમ્પ સિટિંગ અને ઓપન હિયરિંગનું આયોજન કરવામાં આવ્યું...
Read More »

વાડા ગામમાં જાહેર રસ્તા પરની ગેરકાયદે દીવાલ તોડી પડાઈ:પંચાયતે TDOના આદેશ બાદ પોલીસ બંદોબસ્ત સાથે જેસીબીથી કાર્યવાહી કરી

નવસારી તાલુકાના વાડા ગામના ઉગમણા ફળિયામાં વર્ષો જૂના જાહેર રસ્તા પર બનાવેલી ગેરકાયદે દીવાલને ગ્રામ પંચાયતે જેસીબીથી તોડી પાડી છે....
Read More »

Himmatnagar : રેતી ભરેલા ટ્રેક્ટર માટે માંગ્યા 2 હજાર, 1 હજારની લાંચ લેતો હેડ કોન્સ્ટેબલ ACBના છટકામાં ઝડપાયો

હિંમતનગરમાં ACBએ સફળ ટ્રેપ ગોઠવી હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ બોદરને લાંચ લેતા ઝડપી પાડ્યા છે....
Read More »

Anand : IT-GSTના એકસાથે દરોડા, જાણીતા જ્વેલર્સના શોરૂમ અને માલિકના બંગલામાં તપાસથી ફફડાટ

આણંદમાં IT અને GST વિભાગની તાબડતોડ કાર્યવાહીથી જ્વેલરી બજારમાં ફફડાટ ફેલાયો છે. શહેરના જાણીતા જ્વેલર્સના શોરૂમ અને માલિકોના સ્થળો પર...
Read More »

Mehsana : પેસેન્જર બેસાડવાની અદાવતમાં ગળું કાપી હત્યા, એક અઠવાડિયાની માથાકૂટનો લોહિયાળ અંત

મહેસાણામાં ઇકો ગાડીમાં પેસેન્જર બેસાડવાની બાબતે ચાલતી અદાવતનો લોહિયાળ અંત આવ્યો છે. મોઢેરા ચાર રસ્તા પાસે આવેલા બસ ડેપો બહાર...
Read More »

વડોદરાના અલકાપુરીમાં IT વિભાગની રેડ:CH જ્વેલર્સમાં વહેલી સવારથી તપાસ, મોટા જવેલર્સમાં ફફડાટ

વડોદરા શહેરના પોશ વિસ્તાર ગણાતા અલકાપુરીમાં CH જ્વેલર્સના શો-રૂમમાં આવકવેરા (IT) વિભાગ દ્વારા વહેલી સવારથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા...
Read More »

સલવાવની સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ઉદ્યોગસાહસિકતા દિવસની ઉજવણી:યુવા મનને સ્વનિર્ભરતાથી નેતૃત્વ તરફ સશક્ત બનાવવા જાગૃતિ સેમિનાર યોજાયો

વાપીના સલવાવમાં આવેલી શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં વિશ્વ ઉદ્યોગસાહસિકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. IQAC, IIC અને...
Read More »

નવસારીમાં નાણા બમણા કરવાની લાલચ આપી ₹42.85 લાખની છેતરપિંડી:વેપારીની પેઢીના નામે મેનેજરે પણ દગો દીધો, 3 સામે ગુનો દાખલ

નવસારી શહેરમાં ઊંચા વળતર અને પૈસા બમણાં કરવાની લાલચ આપીને એક વેપારી અને તેમના મિત્રો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ...
Read More »

ગ્રીલ પર ચઢી બારીનો કાચ તોડી બાળકીનું 10 મિનિટમાં રેસ્ક્યૂ:જામનગરમાં એપાર્ટમેન્ટના બાથરૂમમાં બાળકી ફસાઈ હતી; ફાયર બ્રિગેડની સર્કતાથી માતાની આંખમાં ખુશીના આંસું

જામનગરના એરફોર્સ રોડ-2 પર આવેલા અવધ એપાર્ટમેન્ટના પહેલા માળે બાથરૂમમાં અચાનક ફસાઈ ગયેલી એક બાળકીને ફાયર બ્રિગેડની ટીમે માત્ર 10...
Read More »

વઢવાણમાં 50 ગરીબ પરિવારોનું સાતમ-આઠમ પર્વ ખુશહાલ બન્યું:કારડીયા રાજપૂત સમાજ કન્યા છાત્રાલયમાં કામ કરતા મજૂર પરિવારોને સાડી અને મીઠાઈ-ફરસાણનું વિતરણ

વઢવાણ શહેરના બોડા તળાવ પાસે આવેલા કારડીયા રાજપૂત સમાજ કન્યા છાત્રાલય ખાતે સાતમ-આઠમના પર્વની ઉજવણી સમાજસેવા સાથે કરવામાં આવી હતી....
Read More »