Dahod News: ધાનપુરમાં ગ્રામસભા બની રણમેદાન, મોટીમલુ ગ્રામ પંચાયતમાં વિકાસના કામોના મુદ્દે ઉગ્ર મારામારી

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલી મોટીમલુ ગ્રામ પંચાયતની ગ્રામસભા ભારે વિવાદમાં સપડાઈ છે. ગત 15 તારીખે તલાટીની હાજરીમાં ગ્રામસભાનું આયોજન...
Read More »

રાજકોટમાં હાર્ટ એટેકથી બેના મોત:કુવાડવા રોડ પર ગોડાઉનમાં દરોડો 1000 લીટર ગેરકાયદે બાયોડીઝલ સાથે વૃદ્ધ ઝડપાયા

રાજકોટના કોઠારિયા સોલવન્ટમાં રહેતો અને આયુષ હેરસ્ટાઇલ નામે હેર સલૂનની દુકાન ધરાવતો અતુલ ભરતભાઇ ચૌહાણ (ઉ.વ.36) સવારના 8 વાગ્યા આસપાસ...
Read More »

દીકરીના જન્મ બાદ પરિણીતા પર સાસરિયાઓનો ત્રાસ:સ્ત્રીધનના ઘરેણાં ગીરવે મૂકી માતા-પુત્રીને ઘરમાંથી કાઢી મૂક્યાં, પતિ સહિત 4 સામે ગુનો

રાજકોટમાં દીકરીનો જન્મ થતાં જ સાસરિયાઓએ રંગ બદલી પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી હોવાની શરમજનક ઘટના સામે આવી...
Read More »

સચિવાલયના પાણી અંગે ફરિયાદો વચ્ચે લેબ રિપોર્ટ:ત્રણેય ROનું પાણી ‘સેફ’, ઠંડા પાણી વિશે પ્રશ્નો યથાવત્

સચિવાલય સંકુલમાં પીવાના પાણીની ગુણવત્તા અંગે કર્મચારીઓ તરફથી મળતી ફરિયાદો અને રજૂઆતો વચ્ચે પાણીના સેમ્પલનો લેબોરેટરી રિપોર્ટ સામે આવ્યો છે....
Read More »

શ્રાવણીયા સોમવારના પવિત્ર પર્વે વૈજનાથ મહાદેવને અર્ધનારેશ્વરનો અલૌકિક શણગાર:15 કિલો કાળા અને 15 કિલો સફેદ તલથી અર્ધનારેશ્વર સ્વરૂપ અપાયું

શ્રાવણીયા સોમવારના પવિત્ર પર્વ નિમિત્તે હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લાના વિવિધ શિવ મંદિરોમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. સાંજના સમયે શિવભક્તો...
Read More »

શ્રાવણના પ્રથમ સોમવારે ગઢડાના ગંગેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય દિપમાલા:ભક્તોએ આરતીનો લીધો લાભ, ડાક-ડમરુ અને ઢોલકના તાલે યુવાનોએ ભજન-કીર્તનથી જમાવ્યો માહોલ

બોટાદ જિલ્લાના ગઢડામાં શ્રાવણ માસના પ્રથમ સોમવારના પાવન પર્વ નિમિત્તે પૌરાણિક ગંગેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય દિપમાલાનું આયોજન કરવામાં આવ્યું હતું....
Read More »

Mahisagar News: સંતરામપુર-લુણાવાડા માર્ગ પર અકસ્માત, ઇકો કાર પલટી મારતા 5 લોકો ઈજાગ્રસ્ત

મહીસાગર જિલ્લામાં માર્ગ અકસ્માતોનો સિલસિલો થમવાનું નામ નથી લઈ રહ્યો, જ્યાં સંતરામપુરથી લુણાવાડા તરફ આવી રહેલી એક ઇકો કારને અકસ્માત...
Read More »

Banaskantha: અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી દેશી બનાવટની પિસ્તોલ અને 13 જીવતા કારતૂસ સાથે એક શખ્સ ઝડપાયો

ગુજરાતમાં ગેરકાયદેસર હથિયારોની ઘૂસણખોરી અટકાવવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી સરહદી વિસ્તારોમાં સઘન ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે....
Read More »

અમદાવાદ-મુન્દ્રા વચ્ચે સ્ટાર એરની સીધી ફ્લાઇટ શરૂ:અઠવાડિયામાં ત્રણ દિવસ મળશે સેવા, 70થી વધુ લોકો બેસી શકે એવી ક્ષમતા

ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદ અને કચ્છના ઔદ્યોગિક-બંદર હબ મુન્દ્રા વચ્ચે આજથી એટલે કે 17 ઓગસ્ટ, 2026થી સ્ટાર એર દ્વારા સીધી...
Read More »

10 વર્ષની સગીરાનું ઢગાએ કર્યું જાતીય શોષણ:વેફર અને ચોકલેટની લાલચ આપી પંચરની દુકાનમાં અંદર બોલાવી બીભત્સ ચેનચાળા કર્યા, કારીગર જોઈ જતા ભાંડો ફૂટ્યો, આરોપીની ધરપકડ

રાજકોટ શહેરના સહજાનંદ ઇન્ડસ્ટ્રીઅલ એરિયામાં માત્ર 10 વર્ષની સગીરા સાથે નિર્લજ્જ વર્તન અને જાતીય શોષણની એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે...
Read More »