Mehsana : ડોક્ટર પણ બન્યા ‘ઈમોશનલ સાયબર ફ્રોડ’નો શિકાર, QR કોડ સ્કેન કરાવતા 9,000 રૂપિયા ઠગાયા
મહેસાણાના વડનગર સ્થિત GMERS મેડિકલ કોલેજમાં ‘ઈમોશનલ સાયબર ફ્રોડ’નો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અજાણ્યા શખ્સે ભાવનાત્મક વાતો કરીને એક...
