મોરબીમાં DySPની હાજરીમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું:જન્માષ્ટમીને ધ્યાને રાખીને શોભાયાત્રાના રૂટ પર અપાઈ જરૂરી સૂચનાઓ

મોરબી શહેરમાં જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. આજે DySPની હાજરીમાં શહેરના મુખ્ય માર્ગો પરથી પોલીસ પસાર થઈ...
Read More »

રાયગઢના વૈજનાથ મહાદેવને નાગપાંચમનો અનોખો શણગાર કરાયો:કુવાસીઓએ 24 કિલો રંગોળીના રંગોથી નાગની આકૃતિ બનાવી, શિવલિંગનો વિશેષ શણગાર કર્યો

સાબરકાંઠા જિલ્લામાં શ્રાવણ માસને લઈને શિવભક્તોમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. શ્રાવણ માસ દરમિયાન જિલ્લાના વિવિધ શિવ મંદિરોમાં દરરોજ...
Read More »

પાલીતાણામાં બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો:વૃદ્ધ દંપતી બહાર જતાં અજાણ્યા શખ્સે સોના-ચાંદીના દાગીના સહિત કુલ 1 લાખનો મુદ્દામાલ સાફ કર્યો

ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરની રામ સોસાયટીમાં રહેતા વૃદ્ધ દંપતી બંધ મકાને સાસરીમાં ગયા હતા, તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ બંધ મકાનના...
Read More »

ગોધરાના દોઢપા તળાવમાંથી અજાણ્યા પુરુષની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી:ઊંડા પાણીમાંથી મૃતદેહ બહાર કઢાયો, મૃતકની ઓળખ અને મોતનું કારણ જાણવા પોલીસ કામે લાગી

ગોધરા શહેરના દોઢપા તળાવમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. ફાયર વિભાગે એક કલાકની જહેમત બાદ મૃતદેહને...
Read More »

Gandhinagr: આર્મ્સ યુનિટના DGP રાજુ ભાર્ગવ વયનિવૃત્ત, ACB ડાયરેક્ટર પિયુષ પટેલને સોંપાયો વધારાનો ચાર્જ

ગુજરાત પોલીસ વિભાગમાં લાંબા સમયથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનારા અને અનેક મહત્વના હોદ્દાઓ સંભાળનારા વરિષ્ઠ IPS અધિકારી રાજુ ભાર્ગવ વયનિવૃત્ત થયા...
Read More »

રાજકોટનો લોકમેળો ચકડોળે ચડ્યો:વિરાસતથી વિકાસના લોકમેળાને ઉદ્દઘાટનના કલાકો પહેલા 34 યાંત્રિક રાઇડ્સના સંચાલકોને હજુ સુધી નથી મળી મંજૂરી

રાજકોટમાં દર વર્ષે જન્માષ્ટમીમાં યોજાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાતીગળ લોકમેળો આ વખતે સતત બીજા વર્ષે ચકડોળે ચડ્યો હોય તેવું લાગી...
Read More »

મહેસાણામાં ભાવેશ ઝીલિયા પર ફાયરિગનો મામલો, ત્રણ શંકાસ્પદ રાઉન્ડઅપ:હુમલાખોરોને ઝડપવા પોલીસની 6થી વધુ ટીમો તપાસમાં જોતરાઈ

મહેસાણાના નાગલપુર ચોકડી પાસે આવેલ હાઇવે રોડ પર પકવાન ડાઇનિંગ હોલ નીચે માધવી પાર્લર નજીક રવિવારે(30 ઓગસ્ટ) રાત્રે આશરે સાડા...
Read More »

બસ સ્ટેશને પાન-મસાલાની પિચકારી મારતા પહેલાં સાવધાન:જાહેર સ્થળે ગંદકી અને ધૂમ્રપાન કરનારા 489 મુસાફરો પાસેથી દંડ વસૂલાયો

ભાવનગર ડિવિઝનના 8 ડેપોમાં દંડનાત્મક ઝુંબેશ ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર ભાવનગર વિભાગ મુસાફર જનતા ને સારી સુવિધા આપવા માટે...
Read More »

ગાંધીનગરમાં એક જ દિવસે 2 જુગારઅડ્ડા ઝડપાયા:પોર ગામની સીમ અને ગ-2 સર્કલ નજીકથી 8 જુગારીઓની ધરપકડ, 45 હજારથી વધુની રોકડ જપ્ત

ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પૂર્વ બાતમીના આધારે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચાલી રહેલા બે અલગ-અલગ જુગારધામ પર દરોડા પાડીને...
Read More »

દ્વારકામાં જન્માષ્ટમી મહોત્સવ માટે તંત્રની તૈયારીઓ પૂર્ણ:શ્રદ્ધાળુઓ માટે ગોમતી ઘાટે NDRF ટીમ તૈનાત; દ્વારકામાં લાઈવ LED સ્ક્રીનથી દર્શનની વ્યવસ્થા

દ્વારકામાં આગામી જન્માષ્ટમી મહોત્સવને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. પ્રાંત અધિકારી યશપાલ ગઢવીના...
Read More »