એસજી હાઈવે અને શાહીબાગ સહિત 7 જગ્યાએ ખાનગી બસોના ખડકલા:રાત્રિના 10 વાગ્યા પહેલા પ્રતિબંધ છતાં બેરોકટોક અવર-જવર, સ્થળ પર હાજર ટ્રાફિક પોલીસ નિષ્ક્રિય
કોમનવેલ્થ અને ઓલિમ્પિક જેવા ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ માટે તૈયાર થતાં અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા ઘટવાને બદલે સતત વધી રહી છે. ટ્રાફિક નિયમનો...
